Item 1 of 1

Announcements
  • જયા એકાદશી વ્રત | Jaya Ekadashi Fast
    ૨૯.૦૧.૨૦૨૬, ગુરુવાર | 29.01.2026, Thursday
  • Bal Ghanshyam Maharaj’s 10th Patotsav - Idea Generation Night | બાલ ઘનશ્યામ મહારાજનો 10મો પાટોત્સવ - આઈડિયા જનરેશન નાઈટ
    ૩૧.૦૧.૨૦૨૫, શનિવાર | 31.01.2025, Saturday

    સાંજે ૬ વાગ્યાથી - આરતી, થાળ અને આઈડિયા જનરેશન.
    From 6pm onwards, Aarti, Thaal and Idea Generation.

    તમે તમારા ઘનશ્યામ મહારાજ સાથે ૧૦મો પાટોત્સવ કેવી રીતે ઉજવવા માંગો છો?
    તમારા વિચારો લાવો?
    How do you want to celebrate 10th Patotsav with your Ghanshyam Maharaj?
    Bring your ideas?

  • પ્રાર્થના સભા/બેસવાનું | Prathna Sabha/Besvanu
    ૦૧.૦૨.૨૦૨૬, રવિવાર સાંજના ૫ વાઘે | 01.02.2026, Sunday at 5pm.

    અક્ષરનિવાસી હરિભક્તો માટે મંદિરમાં પ્રાર્થના સભા/બેસવાનું રાખેલ છે:
    અ.નિ. વાલબાઈ શિવજી પિંડોરિયા (ગામ સુખપર - રોહા)
    અ.નિ.રતનબાઈ પ્રેમજી પીંડોરિયા (ગામ સુખપર - રોહા)
    અ.નિ.હીરબાઈ કાનજી હિરાણી (ગામ સુખપર - રોહા)

    We hold a Prathna Sabha at our Mandir for some of our dearest haribhakto: 
    A.N. Valbai Shivji Pindoria (Gham Sukhpar – Roha)
    A.N. Ratanbai Premji Pindoria (Gham Sukhpar – Roha)
    A.N. Hirbai Kanji Hirani (Gham Sukhpar – Roha)
  • વિજયા એકાદશી વ્રત | Vijaya Ekadashi Vrat
    ૧૩.૦૨.૨૦૨૬, શુક્રવાર | 13.02.2026, Friday
  • મહાશિવરાત્રી | Mahashivratri
    ૧૫.૦૨.૨૦૨૬, રવિવાર | 15.02.2026, Sunday

    સાંજે ૬ વાગ્યાથી - આરતી, થાળ અને વિશેષ કાર્યક્રમો.
    From 6pm onwards - Aarti, Thaal and Special programs

    ઉત્સવ અને પ્રસાદ યજમાન: યશવી જયંતિ કેરાઈ તેમનો ૧૪મો જન્મદિવસની ઉજવણી નિમિતે.
    Utsav and Prashad Yajman: Yashvi Jaynti Kerai to celebrate her 14th birthday.
  • અમલકી એકાદશી વ્રત | Amalki Ekadashi Vrat
    ૨૭.૦૨.૨૦૨૬, શુક્રવાર | 27.02.2026, Friday
  • ઘનશ્યામ મહારાજ - 10મો પાટોત્સવ લોગો સ્પર્ધા | Ghanshyam Maharaj - 10th Patotsav Logo Competition
    તમારો લોગો ૩૦ એપ્રિલ ૨૦૨૬ સુધીમાં સબમિટ કરો.
    Submit your logo by: 30th April 2026.

    વધુ માહિતી માટે, મુલાકાત લો | For more info, visit
    https://bhaktiras.sksswoolwich.org/logo-design-competition

  • પાટોત્સવ ૨૦૨૬ અને ૨૦૨૭ યજમાન બુકિંગ | Patotsav 2026 & 2027 Yajman Booking
    વધુ માહિતી માટે, કૃપા કરીને સંપર્ક કરો:
    નિલેશ પિંડોરિયા - ૦૭૯૬૩૭૮૮૩૯૬
    હરીશ હિરાણી - ૦૭૯૫૮ ૧૭૨૮૩૫

    For more information, please contact: 
    Nilesh Pindoria - 07963788396
    Harish Hirani - 07958 172835
Mandir Darshan Timings
Weekdays
Morning Darshan From 7am - 10:30am Evening Darshan From 4pm
Morning Aarti 9:30am Evening Aarti 7pm
Morning Sabha 9am - 10:30am Evening Sabha 7pm - 8:30pm
Weekend
Morning Darshan From 7am - 11am Evening Darshan From 4pm
Morning Aarti 9am Evening Aarti 6pm
Morning Sabha 9am - 10:30am Evening Sabha 6pm - 7:30pm

Please note that on festival days the times may vary. Please contact the Temple if you need more information

No upcoming events currently scheduled. Please check back soon!

View past events

Daily Darshan Photos and photos from events we have celebrated recently. See if you can spot yourself or someone you know in the pictures!


Past Events