Item 1 of 1

Announcements
  • સંત સમાગમ (ભુજ ધામ) | Sant Samagam (Bhuj Dham)
    ૦૨.૦૭.૨૦૨૫, બુધવાર (ફક્ત સાંજની સભા દરમિયાન).
    કૃપા કરીને સંત સમાગમ કરવા માટે લાભ લો.

    02.07.2025, Wednesday (During evening Sabha Only).
    Please take this opportunity to do Sant samagam.
  • ચાતુર્માસ | Chaturmaas
    ૦૬.૦૭.૨૦૨૫, રવિવાર - ચાતુર્માસ શરૂ થાય છે.
    06.07.2025, Sunday - Chaturmaas Begins.

    ૦૨.૧૧.૨૦૨૫, રવિવાર - ચાતુર્માસ પૂર્ણ થાય છે.
    02.11.2025, Sunday - Chaturmaas End.
  • Special Prashad | સ્પેશ્યલ પ્રસાદ
    ૦૬.૦૭.૨૦૨૫, રવિવાર - સાંજે ૬ વાગ્યાથી.
    06.07.2025, Sunday - 6pm onwards.

    સાંજની સભા દરમિયાન પ્રસાદ વહેચવામાં આવશે.
    Prashad will be distributed during evening sabha.

    યજમાન: અ.નિ. નારણભાઈ રવજી કેરાઈ સહ પરિવાર.
    Yajman: A.N. Naranbhai Ravji Kerai Sah Parivar.
  • દેવશયની એકાદશી વ્રત | Devshayani Ekadashi Fast
    ૦૬.૦૭.૨૦૨૫, રવિવાર | 06.07.2025, Sunday
  • ગુરુ પૂર્ણિમા | Guru Purnima
    ૧૦.૦૭.૨૦૨૫, ગુરુવાર | 10.07.2025, Thursday 

    સાંજની સત્સંગ સભા દરમિયાન વિશેષ કાર્યક્રમ.
    Special Program during evening satsang sabha.
  • હિંડોળા | Hindola
    ૧૨.૦૭.૨૦૨૫, શનિવાર - હિંડોળા શરૂ થાય છે.
    12.07.2025, Saturday - Hindola Begins.

    ૧૧.૦૮.૨૦૨૫, સોમવાર - હિંડોળા પૂર્ણ થાય છે.
    11.08.2025, Monday - Hindola Ends.

    હિંડોળા અને હિંડોળા આરતી યજમાન ફી: £૨૦ પ્રતિ દિવસ.
    Hindola and Hindola Aarti Yajman fee: £20 per day.

    હિંડોળા યજમાન વિગતો: કૃપા કરીને દાન ટેબલ.
    Hindola Yajman Enquires: Please contact at the donation table.
  • સત્સંગ વિચરણ યુકે - વડતાલ ધામ (મહારાજશ્રી અને સંત મંડળ) | Satsang Vicharan UK - Vadtal Dham (Maharajshree & Sant Mandal)
    ૨૦.૦૭.૨૦૨૫, રવિવાર | 20.07.2025, Sunday

    સવારની સભામાં પ,પૂ,ધ,ધુ, ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી અને સંત મંડળ ઉપસ્થિત રહેશે.
    H.H.H 1008 Acharya Shree Rakeshprashadji Maharajshree and Sant Mandal will be gracing the morning sabha.
  • કામિકા એકાદશી વ્રત | Kamika Ekadashi Fast
    ૨૧.૦૭.૨૦૨૫, સોમવાર | 21.07.2025, Monday
  • શ્રાવણ માસ | Shravan Maas
    ૨૫.૦૭.૨૦૨૫, શુક્રવાર - શ્રાવણ માસ શરૂ થાય છે.
    25.07.2025, Friday  - Shravan Maas Begins.

    ૨૩.૦૮.૨૦૨૫ શનિવાર - શ્રાવણ માસ સમાપ્ત થાય છે.
    23.08.2025 Saturday - Shravan Maas Ends.

    Daily milk offering for Lord Shiva is available at £20 per month.
    ભગવાન શિવ માટે દૈનિક દૂધ અર્પણ કરવાના મહિના £૨૦ રાખેલ છે.
  • થાકરથાળી (રાસ ઉત્સવ) | Thakarthali (Raas Utsav)
    ૦૨.૦૮.૨૦૨૫, શનિવાર - સાંજે ૬ વાગ્યાથી.
    02.08.2025, Saturday - 6pm onwards.

    યજમાન: અ.નિ. જાદવા પ્રેમજી કેરાઈ, ગં.સ્વ. માનબાઈ જાદવા કેરાઈ, અ.નિ. કુરજી જાદવા કેરાઈ, દેવશી જાદવા કેરાઈ અને સુરેશ કુરજી કેરાઈ સહ પરિવાર (ગામ રામપર).
    Yajman: A.N. Jadva Premji Kerai, G.S. Manbai Jadva Kerai, A.N. Kurji Jadva Kerai, Devshi Jadva Kerai & Suresh Kurji Kerai Sah Parivar (Gaam Rampar).
Mandir Darshan Timings
Weekdays
Morning Darshan From 7am - 10:30am Evening Darshan From 4pm
Morning Aarti 9:30am Evening Aarti 7pm
Morning Sabha 9am - 10:30am Evening Sabha 7pm - 8:30pm
Weekend
Morning Darshan From 7am - 11am Evening Darshan From 4pm
Morning Aarti 9am Evening Aarti 6pm
Morning Sabha 9am - 10:30am Evening Sabha 6pm - 7:30pm

Please note that on festival days the times may vary. Please contact the Temple if you need more information

    View past events

    Daily Darshan Photos and photos from events we have celebrated recently. See if you can spot yourself or someone you know in the pictures!


    View all photos